જાન્યુઆરી 3, 2025 8:26 પી એમ(PM)
વંદે ભારત સ્લિપર ટ્રેન દ્વારા ઝડપથી લાંબા અંતરની મુસાફરી કરી શકાશેઃ પ્રતિ કલાક મહત્તમ 180 કિલોમીટરની ઝડપ હાંસલ કરી
વંદે ભારત સ્લિપર ટ્રેન દ્વારા ટૂંક સમયમાં લાંબા અંતરનાં રેલ પ્રવાસમાં વિશ્વકક્ષાનો અનુભવ મળશે. છેલ્લાં ત્રણ દિવસથી હાથ ધરવામાં આવી રહેલા પરીક્ષણોમાં વંદે ભારત સ્લિપર ટ્રેને પ્રતિ કલાક મહ...