ડિસેમ્બર 15, 2024 8:14 એ એમ (AM)
સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા.
સમગ્ર રાજ્યમાં ગઈકાલે યોજાયેલી આ વર્ષની છેલ્લી લોક-અદાલતમાં 3 લાખ 30 હજાર 655 પ્રિ-લિટિગેશન કેસના સમાધાન થયા હતા. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, લોક-અદાલતમાં ઈ-ચલણના 2 લાખ 85 હજાર 837 કેસ પૂરા...