ડિસેમ્બર 24, 2024 9:45 એ એમ (AM)
આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજજ નવી દસ વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે
આજે ગાંધીનગરમાં આધુનિક સુવિધાઓથી સજજ નવી દસ વોલ્વો બસોનું લોકાર્પણ કરાશે. આરામદાયક અને સલામત મુસાફરીની નેમ સાથે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. ગાંધીનગર ડેપ ખાતે યોજ...