નવેમ્બર 23, 2024 8:19 પી એમ(PM)
લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપ સહિતના એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે
લોકસભાની બે અને 13 રાજ્યોની વિધાનસભાની 46 બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળની એનડીએ ગઠબંધને 25 બેઠકો જીતી લીધી છે.કોંગ્રેસે સાત, તૃણમુલ કોંગ્રેસે છ, આપે ત્રણ, જ્યારે સમાજવાદી પક્ષે બ...