સપ્ટેમ્બર 24, 2024 10:44 એ એમ (AM)
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિધાનસભાઓની કાર્યક્ષમતા અને કામકાજમાં સુધારો કરવા ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં શરૂ થયેલી બે દિવસીય 10મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસ...