જાન્યુઆરી 17, 2025 7:45 પી એમ(PM)
રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ યુક્રેન સાથેનાં યુધ્ધમાં જીવ ગુમાવ્યા
રશિયન લશ્કરમાં સેવા બજાવી રહેલા 12 ભારતીય નાગરિકોએ યુક્રેન સાથેનાં યુધ્ધમાં જીવ ગુમાવ્યા છે અને હજુ 16 નાગરિકો ગુમ છે. આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધ...