જાન્યુઆરી 21, 2025 3:43 પી એમ(PM)
અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે
અમદાવાદના સાઇન્સ સિટી ખાતે આજથી રોબોફેસ્ટ ગુજરાતના ચોથા તબક્કાનો ગ્રાન્ડ ફિનાલે પ્રારંભ થયો છે. જેમાં ગુજકોસ્ટ દ્વારા સ્ટેમ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા સાત પ્રકારના રોબોટને ...