સપ્ટેમ્બર 29, 2024 7:52 પી એમ(PM)
અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા પહેલી ઑક્ટોબરે સવારે 11 વાગ્યે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન – I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું.
અમદાવાદની મદદનીશ નિયામક રોજગારની કચેરી દ્વારા પહેલી ઑક્ટોબરે સવારે 11 વાગ્યે કુબેરનગર ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન – I.T.I. ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું છે. કચેરીની અખબારી યાદીમાં જણાવાયું ...