જાન્યુઆરી 23, 2025 8:09 પી એમ(PM)
છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો નોંધાયો છે
છેલ્લા દાયકામાં રાજ્યના સીધા વિદેશી રોકાણમાં 533 ટકાનો વધારો નોંધાયો છે. તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, DPIIT દ્વારા જાહેર કર...