જાન્યુઆરી 28, 2025 9:21 એ એમ (AM)
ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું
ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 54 હજારથી વધુ ટ્ર...