જાન્યુઆરી 31, 2025 6:37 પી એમ(PM)
રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ-5 એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાઇ
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી-Guj RERA સાથે જેનાં પ્રોજેક્ટ્સ નોંધાયેલા છે તેવા પ્રમોટર્સ માટે રજીસ્ટર્ડ પ્રોજેક્ટ્સ માટે રેરા એક્ટ હેઠળ ફોર્મ-5 એટલે કે વાર્ષિક ઓડિટ રિપોર્ટ ભરવા વન ટ...