જાન્યુઆરી 24, 2025 7:07 પી એમ(PM)
રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હિતેશ ઓઝાને નંદિનીબેન દિવેટીયા ગ્રામીણ પુન:વર્સન પારિતોષક એનાયત કરવામાં આવ્યો
રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા હિતેશ ઓઝાને નંદિનીબેન દિવેટીયા ગ્રામીણ પુન:વર્સન પારિતોષક એનાયત કરવામાં આવ્યો. હિતેશ ઓઝા લોકોમોટર દિવ્યાંગથી પીડીત હોવા છતાં P.N.R. સોસ...