જાન્યુઆરી 10, 2025 7:15 પી એમ(PM)
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થશે
આવતીકાલથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો આરંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શરૂ થનારા આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 46 દેશોના 143 પતંગ બાજો અવનવા ...