ઓગસ્ટ 8, 2024 4:59 પી એમ(PM)
ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત્ રાખ્યો છે
ભારતીય રિઝર્વ બેંકે આજે સતત નવમી વખત વ્યાજ દર યથાવત્ રાખ્યો છે. આ નાણાકીય વર્ષ માટે ત્રીજી દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં, RBIના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે, નાણાકીય નીતિ સમિતિ-...