ઓગસ્ટ 6, 2024 7:30 પી એમ(PM)
આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે
આવતીકાલે નવી દિલ્હીમાં 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ ઉજવાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હેન્ડલૂમ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે હેન્ડલૂમ વણકરોને સંત કબીર એવોર્ડ અને નેશનલ હેન્ડલૂમ એવ...