ડિસેમ્બર 8, 2024 7:16 પી એમ(PM)
62મી રાષ્ટ્રીય રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરૂણ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો
62મી રાષ્ટ્રીય રોલર સ્કેટીંગ ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં અમદાવાદના વિદ્યાર્થી વરૂણ શાહને સુવર્ણ ચંદ્રક મળ્યો છે. આ સ્પર્ધા તમિલનાડુ ખાતે પોલાચીમાં યોજાઇ હતી. 14 થી 17 વર્ષની શ્રેણીમાં યોજાયેલ ફ...