ડિસેમ્બર 12, 2024 7:35 પી એમ(PM)
અમદાવાદ જીલ્લાના સાણંદમાં મદરેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઇએ એ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી
અમદાવાદ જીલ્લાના સાણંદમાં મદરેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઇએ એ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદી સંગઠન જૈશે – એ મોહંમદ સાથેના કનેક...