ડિસેમ્બર 24, 2024 8:00 પી એમ(PM)
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રસંગે ગ્રાહકોનાં રક્ષણ માટે જાગો ગ્રાહક જાગો એપ, જાગૃતિ એપ રજૂ કર્યું
આજે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ પ્રસંગે કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ગ્રાહકોને ગુમરાહ કરતી ડાર્ક પેટર્નની ઓળખ કરવા અને ગ્રાહકોનાં સશક્તિકરણનાં હેતુથી ...