ડિસેમ્બર 24, 2024 3:03 પી એમ(PM)
દેશભરમાં આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે
દેશભરમાં આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી થઈ રહી છે. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ તથા નિયામક,ગ્રાહક બાબતોની કચેરી, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં રાજ્યકક્...