ઓક્ટોબર 17, 2024 7:38 પી એમ(PM)
ભારત અને મલાવી સુમેળભર્યા તથા મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે, ભારત અને મલાવી સુમેળભર્યા અને મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. આજે સાંજે મલાવીના લિલોંગવેમાં ભારત-મલાવી વેપાર સંમેલનને સંબોધતા રાષ્ટ્ર...