નવેમ્બર 28, 2024 7:45 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું છે કે, બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું છે કે, બધા જ વિભાગોમાં મહિલા સૈનિકોની હાજરી ધરાવતા ભારતીય સેનાની ક્ષમતાએ સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આજે ઉટીમાં સંરક્ષક સેવા તાલીમ કોલેજમ...