ઓક્ટોબર 24, 2024 8:24 એ એમ (AM)
રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે.
રાજ્ય સરકારે ખેડૂતો માટે પાક નુકસાની સામે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાય જાહેર કરી છે. દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ઑક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની પામેલ વ...