જાન્યુઆરી 20, 2025 7:29 પી એમ(PM)
આગામી 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થશે
આગામી 19મી ફેબ્રુઆરીથી રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર શરૂ થશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અંદાજપત્ર સત્રનું આહ્વાન કર્યું છે. 19મી ફેબ્રુઆરીએ બપોરે બાર વાગેઅંદાજપત્રની શરૂઆત થશે.અત્રે ઉલ્...