ડિસેમ્બર 27, 2024 7:24 પી એમ(PM)
રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપાતા ગુજરાત રાજ્ય ‘યોગ પુરસ્કાર’ માટે 5 જાન્યુઆરી સુધી લોકો અરજી કરી શકશે
રાજ્ય યોગ બોર્ડ દ્વારા અપાતા ગુજરાત રાજ્ય 'યોગ પુરસ્કાર' માટે 5 જાન્યુઆરી સુધી લોકો અરજી કરી શકશે. પુરસ્કાર મેળવવા ઈચ્છુક લોકોએ અરજી કરતી વખતે ઓછામાં ઓછા ૩ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલુ...