ફેબ્રુવારી 2, 2025 8:23 એ એમ (AM)
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ ૩.૦ની ફાઈનલ યોજાઈ હતી.
રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે સ્ટેમ ક્વિઝ ૩.૦ની ફાઈનલ યોજાઈ હતી. જેમાં વિજેતાઓને શ્રી વિશ્વકર્માના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજ્ઞાન- ટે...