જાન્યુઆરી 10, 2025 4:38 પી એમ(PM)
એચએમવીપી વાઇરસ ચેપી છે જેને કારણે તકેદારી રાખવાની જરૂર છે :રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે એચએમવીપી વાઇરસ ચેપી છે જેને કારણે તકેદારી રાખવાની જરૂર છે. ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચિત કરતાં આરોગ્ય મત્રીએ કહ્યું હ...