ડિસેમ્બર 26, 2024 8:14 પી એમ(PM)
રાજ્યનાં હવામાનમાં આજથી પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે
રાજ્યનાં હવામાનમાં આજથી પલ્ટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું 9.8 ડિગ્રી લઘુતમ નોંધાયું હતું, વડોદરા શહેરમાં ગત રાત્રિએ લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી,...