જાન્યુઆરી 16, 2025 8:24 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બ્રિટનના સંરક્ષણ મંત્રી સાથે સંરક્ષણ સહયોગ મુદ્દે ચર્ચા કરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે બ્રિટનના સંરક્ષણ સચિવ જોન હીલી સાથે ટેલિફોન પર વાતચીત કરી.બંને મંત્રીઓએ સાંપ્રત સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં ગતિ જાળવી ર...