ડિસેમ્બર 8, 2024 8:43 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી રશિયાના ત્રણ દિવસના પ્રવાસે છે. આ દરમિયાન, તેઓ મોસ્કોમાં રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલોસોવ સાથે સેના અને સૈન્ય ટેકનિકલ સહકાર અંગે ભારત-રશિયા આંતર સરકાર...