ફેબ્રુવારી 8, 2025 3:37 પી એમ(PM)
રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે
રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પરથી હવે કાર્ગો ફ્લાઈટ ઉડાન ભરી શકશે.આગામી દિવસોમાં અદ્યતન સુવિધા સાથેનું ટર્મિનલ ખુલ્લું મુકવામાં આવનાર છે, ત્યારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ ૧૦થી વધુ ડો...