માર્ચ 16, 2025 7:17 પી એમ(PM)
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપો- વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું.
વધુના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તથા મુળુ બેરાએ જામનગરમાં 6 કરોડ રૂપિયાથી ખર્ચે નિર્માણ પામનાર એસ.ટી. ડેપો- વર્કશોપનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ નવીન એસ.ટી.વર્કશોપમાં ડેપો મેનેજર ઓફિસ, એડમીન...