ડિસેમ્બર 19, 2024 2:07 પી એમ(PM)
રશિયાએ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની હત્યા કરનાર શંકાસ્પદ ઉઝબેક નાગરિકની અટકાયત કરી છે
રશિયાએ લેફ્ટનન્ટ જનરલ ઇગોર કિરીલોવની હત્યા કરનાર શંકાસ્પદ ઉઝબેક નાગરિકની અટકાયત કરી છે. દેશની તપાસ સમિતિના અહેવાલ અનુસાર યુક્રેનિયન SBU સુરક્ષા સેવા દ્વારા અજ્ઞાત 29 વર્ષીય વ્યક્તિની ભરતી ...