ફેબ્રુવારી 11, 2025 7:09 પી એમ(PM)
રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવીને સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું
રાજકોટનાં નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાયેલી રણજી ટ્રોફી મેચમાં ગુજરાતે સૌરાષ્ટ્રને એક ઇનિંગ અને 98 રને હરાવીને સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ગુજરાત હવે જમ્મુ કાશ્મીર અને કેરળ વચ્ચેની...