ડિસેમ્બર 27, 2024 7:25 પી એમ(PM)
ઓડિશામાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં પાટણનાં ખેલાડી ભાર્ગવી ભગોરાએ 2 રજત ચંદ્રક જીત્યાં
ઓડિશામાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં પાટણનાં ખેલાડી ભાર્ગવી ભગોરાએ 2 રજત ચંદ્રક જીત્યાં છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, ભૂવનેશ્વરની કિટ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ઑલ ...