જાન્યુઆરી 29, 2025 7:02 પી એમ(PM)
રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે.
રાજ્યભરમાં રક્તપિત્ત અંગે લોકોના જાગૃત કરવા આવતીકાલથી વિશેષ અભિયાનનો પ્રારંભ થશે. 13 ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવ...