સપ્ટેમ્બર 16, 2024 2:41 પી એમ(PM)
યુરોપમાં આવેલા વાવાઝોડા બોરિસના કારણે થયો ભારે વરસાદ
યુરોપમાં આવેલા વાવાઝોડા બોરિસના કારણે ભારે વરસાદ થયો હોવાના અહેવાલ છે. જેને કારણે આવેલા પૂરમાં આઠ લોકોના મોત થયા છે. રોમાનિયામાં પૂરના કારણે છ લોકોના મોત થયા છે જ્યારે ઓસ્ટ્રિયામાં અગ્નિશ...