ડિસેમ્બર 26, 2024 7:37 પી એમ(PM)
યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે
યુપીએસસીના પરીણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ 3 કોચિંગ સંસ્થાઓ પર દંડ ફટકારવામાં આવ્યો છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા 2022 અને 2023ના પરિણામો અંગે ભ્રામક જાહેરાતો કરવા બદલ કેન્દ્ર...