સપ્ટેમ્બર 1, 2024 3:57 પી એમ(PM)
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આજે દેશભરમાં નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટના ત્રણ પરીક્ષા કેન્દ્રો પર અં...