જાન્યુઆરી 25, 2025 6:26 પી એમ(PM)
હમાસે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધક 4 મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી
હમાસે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધક ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી છે. આ સૈનિકોને ગાઝા શહેરનાપેલેસ્ટાઇન સ્ક્વેરમાં રેડ ક્રોસ અધિકારીઓને સોંપી દીધા છે. કરીના એરિવ, ડેનિએલા ...