નવેમ્બર 27, 2024 7:43 પી એમ(PM)
ભારતે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું
ભારતે ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચેના યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતે સંયમ, સંવાદ અને રાજદ્વારી ઉપાયો દ્વારા હંમેશા તણાવ ઘટાડવાનું વલણ અપનાવ્યુ...