ઓગસ્ટ 18, 2024 8:05 એ એમ (AM)
યાત્રાધામોમાં 857.14 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો હાથ ધરાશે.
રાજ્યના સોમનાથ, અંબાજી, દ્વારકા વગેરે જેવા મોટા અને મુખ્ય યાત્રાધામોની આસપાસ આવેલા નાના યાત્રાધામોનો 857.14 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરશે.જે અંતર્ગત 163 વિકાસકાર્યો થઇ રહ્યા છે, જેમાંથી 655 કરોડ ...