સપ્ટેમ્બર 1, 2024 8:25 પી એમ(PM)
મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે.
મ્યાનમાર વસ્તીના સચોટ આંકડા મેળવવા માટે વ્યાપક વસ્તી અને આવાસની વસ્તી ગણતરી કરશે. મ્યાનમારની સ્ટેટ એડમિનિસ્ટ્રેશન કાઉન્સિલ (એસએસી)ના અધ્યક્ષ સિનિયર જનરલ મીન આંગ હલાઈંગે કહ્યું કે, વસ્તી ગ...