જાન્યુઆરી 17, 2025 7:41 પી એમ(PM)
મૌની અમાસના દિવસે આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે
મૌની અમાસના દિવસે આઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. સરકારે 29મી જાન્યુઆરીએ પ્રયાગરાજમાં યોજાનારા મૌની અમાસના અમૃત સ્નાન માટે તૈયારીઓ પૂર્ણ કરી ર...