જાન્યુઆરી 28, 2025 10:04 એ એમ (AM)
ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો
ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં કથાકાર મોરારિબાપુનાં અધ્યક્ષસ્થાને નાગરિક સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રી માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ કરતાં મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પ...