જાન્યુઆરી 19, 2025 8:16 એ એમ (AM)
વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો.
વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે નૃત્ય પર્વ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ થયો છે. શિલ્પ, સ્થાપત્ય સંસ્કૃતિ અને કળાને જીવંત રાખવા દર વર્ષે મહેસાણાના મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મ...