જાન્યુઆરી 17, 2025 3:24 પી એમ(PM)
મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલથી 19 જાન્યુઆરી દરમિયાન ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે
મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલથી 19 જાન્યુઆરી દરમિયાન ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૫ યોજાશે. આ મહોત્સવમાં ભરતનાટયમ, ઓડિસી, કુચીપૂડી, મોહિની અટ્ટમ, કથ્થક, કથકલી, મણિપુરી અને સતરીયા જેવા શાસ્ત્રીય ...