ઓગસ્ટ 20, 2024 4:01 પી એમ(PM)
નવસારી પાસે ઉભરાટનાં દરિયામાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોનાં મૃત્યુ થયા
ગઈકાલે રક્ષાબંધનના તહેવારના દિવસે નવસારી પાસે ઉભરાટનાં દરિયામાં ડૂબી જવાની ત્રણ અલગ અલગ ઘટનામાં બે યુવાનોનાં મૃત્યુ થયા છે. આ બે યુવાનો સુરતના લિંબાયત અને ભેસ્તાન વિસ્તારના હતા. આ ઘટનામાં ...