જાન્યુઆરી 10, 2025 7:02 પી એમ(PM)
ગુણોત્સવના બીજા તબક્કા અંતર્ગત ડાંગ જિલ્લામાં ચાર સોપાનમાં શાળા મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી
ગુણોત્સવના બીજા તબક્કા અંતર્ગત ડાંગ જિલ્લામાં ચાર સોપાનમાં શાળા મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં 403 પ્રાથમિક શાળા, 49 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વમૂલ્યા...