ફેબ્રુવારી 9, 2025 8:30 એ એમ (AM)
રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજ્યના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા કલા મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૃથ્વી પર જીવન ટકાવી રાખ...