જાન્યુઆરી 9, 2025 7:42 પી એમ(PM)
મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનાર રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે
મુન્દ્રા કસ્ટમ્સે નાર્કોટિક્સ દાણચોરી કેસમાં ડ્રગ્સ મોકલનાર રાજકોટના નિકાસકારના ભાગીદારની ધરપકડ કરી છે. મુદ્રા કસ્ટમ્સની સ્પેશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચે, NDPS એક્ટ, 1985 હેઠ...